શરૂઆતમાં સમાંતર નળાકાર કિરણપુંજ $\mu(I) = \mu_0 + \mu_2I$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરે છે,જ્યાં $\mu_0$ અને $\mu_2$ ધન અચળાંકો છે અને $I$ એ પ્રકાશના કિરણપુંજની તીવ્રતા છે. કિરણપુંજની તીવ્રતા ત્રિજ્યા વધવાની સાથે ઘટે છે. માધ્યમમાં પ્રકાશની ઝડપ

  • A
    કિરણપુંજની અક્ષ પર મહત્તમ છે
  • B
    કિરણપુંજની અક્ષ પર ન્યૂનતમ છે
  • C
    કિરણપુંજમાં દરેક જગ્યાએ સમાન છે
  • D
    તીવ્રતા $I$ ના સીધા પ્રમાણમાં છે

Explore More

Similar Questions

ઇન્ફ્રારેડ પ્રકાશ માટે પદાર્થનો વક્રીભવનાંક કેટલો હોય છે?

એક માધ્યમમાં પ્રકાશની ઝડપ $200 \times 10^8 \text{ cm/s}$ છે. માધ્યમનો વક્રીભવનાંક . . . . . . છે $(c = 3 \times 10^8 \text{ m/s})$.

હવામાં $\lambda_1$ તરંગલંબાઈ અને $v_1$ આવૃત્તિ ધરાવતું એકરંગી પ્રકાશનું તરંગ બીજા માધ્યમમાં પ્રવેશે છે. જો આંતરપૃષ્ઠ પર આપાતકોણ અને વક્રીભવનકોણ અનુક્રમે $45^{\circ}$ અને $30^{\circ}$ હોય,તો વક્રીભૂત તરંગની તરંગલંબાઈ $\lambda_2$ અને આવૃત્તિ $v_2$ કેટલી હશે?

$1.25$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રકાશની ઝડપ . . . . . . છે.
(શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $3 \times 10^{8} \,m \,s^{-1}$ છે)

એક માધ્યમનો વક્રીભવનાંક $\frac{3}{2}$ છે. આ માધ્યમમાં પ્રકાશની ઝડપ . . . . . . $ms^{-1}$ છે. (શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $c = 3 \times 10^{8} \,ms^{-1}$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo